Banaskantha News :- બનાસકાંઠામાં ગેનીબેનની લોકપ્રિયતા રોકવા AAP વિક્રમ ઠાકોરને મેદાને ઉતારશે. આવો મેસેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ મેસેજથી રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જૂઓ આ અંગે અમારો સ્પેશિયલ રીપોર્ટ….
Banaskantha : ગુજરાતમાં ગેનીબેન સામે વિક્રમ ઠાકોર માંડશે મોરચો ?
