Gujarat માં છેલ્લા કેટલાય દિવસથી કલાકારોનો વિવાદ ચલી રહ્યો છે જેમાં ખ કરીને Gandhinagar વિધાનસભા ખાતે સત્ર દરમિયાન સિલેક્ટેડ કલાકરોને બોલાવવામાં આવ્યા હતા ત્યાર બાદ ઠાકોર સમાજના કલાકારો મેદાને આવ્યા હતા અને મોરચો માંડી સરકારને કહ્યું અમારા તો એક પણ કલાકારને ના બોલાવ્યા ત્યાર બાદ સભા થઇ સંમેલન થયા અને પછી લગભગ કલાકારો ને બોલાવવામાં આવ્યા પણ વિક્રમ ઠાકોર ન આવ્યા બાદ વિવાદ વધુ વકર્યો છે
કલાકારોના વિવાદ વચ્ચે વિસાવદર પેટા ચુંટણીના ઉમેદવાર Gopal Italiya એ કહ્યું કલાકારો ને બોલાવો છો સાથે સાથે ખેડૂતોને બોલાવી વિધાનસભામાં સન્માન કરો એ લોકો તો પાયામાં પરસેવો રેડયો છે તો સન્માન ખેડૂતોને મન મળવું જોઈએ, Gopal Italiya એ વધુ માં કહ્યું હતું કે વિધાનસભામાં ખેડૂતોને આવવું એનો હક અને અધિકાર છે