ગુજરાતમાં દર બીજા દિવસે અલગ અલગ જિલ્લાઓમાં ખનીજ ચોરીના સમાચારો સામે આવે છે. જોકે સુરેન્દ્રનગરમાં થોડા દિવસ પહેલા ખનીજ ચોરો અને અધિકારીઓની મિલીભગતના આક્ષેપો પણ લાગ્યા હતા અને તેની વચ્ચે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા અચાનક તમામ અધિકારીઓને અંધારામાં રાખીને 150 કાર્બોસેલની ખાણ પર ચાલતું ગેરકાયદેસર ખનન ઝડપી પાડ્યું હતું. જોકે સુરેન્દ્રનગરમાં ચાલતી ખનીજ ચોરીને લઈ ખેડૂત આગેવાન રાજુ કરપડાનો ન્યુઝ રૂમને આપેલા ઇન્ટરવ્યૂમાં સૌથી મોટો ખુલાસો કર્યો.
Raju Karapada નો સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરીને લઈ સૌથી મોટો ખુલાસો
