Gondal નો Rajkumar Jat નો મુદ્દો લોકસભામાં ઉઠતાની સાથે જ જોવા જેવી થઈ

Gondal News : તાજેતરમાં ગોંડલના રાજકુમાર જાટનું મૃત્યુ થયું. આ મૃત્યુ અકસ્માત કે હત્યા તેના પ્રશ્નો હજુ ઉભા છે. રાજસ્થાનમાં હજુ આ જાટ યુવકના મૃત્યુના પડઘા પડી રહ્યા છે. રાજસ્થાનમાં વિરોધનો વંટોળ ફુંકાય રહ્યો છે. ત્યારે હવે આ મુદ્દો ગુજરાતથી રાજસ્થાન સુધી પહોંચી હવે દિલ્હીમાં પડઘા પડ્યા છે. દિગ્ગજ નેતાએ સંસદમાં ગોંડલનો મુદ્દો ઉઠાવી મોટો ખુલાસો કર્યો છે. ત્યારે જૂઓ આ મુદ્દે ખાસ રજૂઆત

 

Scroll to Top