Devayat Khavad અને Bhagavatsinh ની સામસામી ફરિયાદમાં સેશન્સ કોર્ટ આપ્યો મહત્વનો ચુકાદો

Devayat Khavad News : લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે છેતરપિંડી અને ધમકીની ફરિયાદનો મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આરોપી દેવાયત ખવડને અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટથી રાહત મળી છે.  કોર્ટે દેવાયત ખવડની આગોતરા જામીન અરજી શરતોને આધારે સ્વીકારી છે. પુરાવાઓ સાથે છેડછાડ ન કરવા સહિતની શરતોને આધારે આગોતરા જામીન અરજી મંજૂર કરવામાં આવી છે.  પૈસા લઈ ડાયરામાં હાજર ન રહેવા અને ફોન પર ધમકી આપવા મામલે ફરિયાદ નોંધાઈ છે.

 

Scroll to Top