Gujarat : ગુજરાત વિધાનસભામાં સિલેક્ટેડ કલાકારોને બોલાવવા મુદ્દે Vikram Thakorનો ગુસ્સો સાતમાં આસમાને જોવા મળ્યો હતો, ઠાકોર સમાજમાં પણ આક્રોશ જોવા મળ્યો છે ત્યારે Nitin Jani
(Khajur Bhai) ને કલાકારોના વિવાદ વિષે પૂછવામાં આવ્યું ત્યારે Nitin Janiએ કહ્યું કે કલાકારોમાં આવા વિવાદ ન હોઈ આ લ્યો હું કલાકારો માટે કાજુ લાવ્યું છુ ખાવ મોજ કરો