Jayrajsinh સામે Rajasthan માં ઉગ્ર વિરોધ આગામી દિવસોમાં શું રણનીતિ ? જુઓ લોકોએ શું કહ્યું ?

Gondal News : Ganesh Gondal ફરી ચર્ચામાં આવ્યા છે. તાજેતરમાં ગોંડલના મુળ રાજસ્થાનના ભીલવાડાના યુવક રાજકુમાર જાટના મૃત્યુ અકસ્માત કે હત્યા પર પ્રશ્ન હજુ યથાવત છે. રાજસ્થાનના આ યુવકને ન્યાય અપાવવા માટે રાજસ્થાનમાં મોટો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે રાજસ્થાનમાં Ganesh Gondal અને Jayrajsinh સામે Rajasthanમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. Jat જાટ સમાજના સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા હતા. સોમવારે પિતા રતનલાલ જાટે કહ્યું- મારે માત્ર ન્યાય જોઈએ છે. MLAના પુત્ર અને તેના મિત્રોએ પુત્રની હત્યા કરી તેવો સનસનીખેજ આક્ષેપ તેઓએ કર્યો છે. રાજસ્થાનમાં જયરાજસિંહ અને ગણેશનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.

 

 

Scroll to Top