Gir Somnathમાં ફરી કલેક્ટરે ખાણ માફિયાઓ પર તવાઈ મચાવી, આટલા કરોડનો દંડ ફટકારાયો!

કોડીનાર- ઉના પંથકના ત્રણ ખાણ માફિયાને 20.48 કરોડનો દંડ ફટકારતા ખળભળાટ, અગાવ પણ કલેકટરે આ મામલે કરી છે મોટી કાર્યવાહી, હજુ પણ ઘણી જગ્યાએ ખનીજ માફિયા પર તવાઈ બોલે તો નવાઈ નહિ 

Gir Somnath Barula Archives - News Capital

FILE PHOTO

ક્રૂડ વસૂલવા તંત્રની કોર્ટમાં ફરિયાદ આવી હતી. ફરિયાદી અને પંચોએ ન તથા રજુ કરેલા વિડિયોગ્રાફી) રજીસ્ટ્રેશનની વિગતે મે.સ.આયુષ સામે સિંધરેજ ગામના સર્વે નંબર ૯૮ મેટ્રિક ટન સાદી માટી ખનીજનું નનન/વહન કરવા બદલ સેશન્સ રા ખાતે તા.૨૫/૦૨/૨૦૨૫ના ૩૪,૪૩૨નો દંડ વસુલવા ફરિયાદ) i આવી છે અને ૨૫ માર્ચ સુનાવણી હાથ ધરવામાં આવશે. રમિયાન આયુષ પ્રાઇવેટ – એજન્સી અને ડમ્પરો વેલનેસ ( “મિટેડના માલિક તથા અન્ય બે અર્થ મુવિંગસની માલિકીનાના ખનનમાં વપરાયા હોવાનું બહાર

વેરાવળ ગીરસોમનાથ પંથકમાં ખાણ માફિયાઓ દ્વારા જુદી જુદી રસમો અપનાવી સરકારી તંત્રની આંખમાં ધુળ નાખી નિયત લીઝ વિસ્તાર કરતા વધુ વિસ્તારમાંથી ખનન કરીને ખનીજ ચોરી કરવામાં આવે છે. જેની સામે કલેકટર સહિતના અધિકારીઓએ કડક સકંજો કસ્યો છે. ઉના અને કોડીનાર તાલુકામાં ઈસમો દ્વારા કુલ 4,06,571 મેટ્રિક ટન કુલ રૂ. 20.48 કરોડની ખનિજ ચોરી કરવા બદલ દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

FILE PHOTO

Gir somnath : ખનીજ માફિયા ઉપર ASP ની ટીમે બોલાવ્યો સપાટો, ડમ્પર સહિતનો મુદ્દામાલ કબજે - Gujarati News | Gir somnath: ASP team calls on mineral mafia - Gir somnath: ASP team

કોડીનાર તાલુકાના ઘાટવડ ખાતેના ખાનગી માલીકીના સર્વે નં- 63 પૈકી 1વાળી જમીન મહેન્દ્રસિંહ રાણાભાઈ મકવાણાએ કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદે બિલ્ડીંગ લાઈમસ્ટાન ખનીજ ખનન કરવામાં આવી હતી. જે વિસ્તારની માપણી હાથ ધરતા કુલ- 2,18,472 મે.ટન ખનીજ ચોરી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેની ખનીજ કિંમત કુલ રૂ.11.01 કરોડ થાય છે. જેના દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ જ રીતે ઉના ખાતેના ખાનગી માલિકીના સર્વે નં-205/ 2/2/2/2 માં 0.71.27 હેક્ટર વિસ્તારમાં નવનીતભાઈ કનકભાઈ જાદવની મંજૂર થયેલ લીઝની તપાસ હાથ ધરતા ગેરકાયદેસર રીતે બિલ્ડીંગ લાઈમસ્ટાન ખનીજ ખનન/વહન કરવાનું ધ્યાને આવ્યું હતું. આ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ- 89,466 મે.ટન ખનીજ ચોરી કરી હોવાનું માલુમ પડવું હતું. જેની ખનીજ કિંમત કુલ રૂ 4.50 કરોડ જેની દંડની રકમ વસુલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Gir Somnath Collector Digvijaysinh Jadeja File Photo

Gir somnath: કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વેરાવળ ખાતે 'દિવ્યાંગ બાળ કેમ્પ' યોજાયો - Gujarat News News

મંજૂર લીઝ કરતા વધુ 4.06 લાખ મેટ્રિકટન લાઈમસ્ટોન કાઢી લીધું આ ઉપરાંત, ઉના તાલુકાના આમોદ્રા ખાતેના ખાનગી માલીકીના સર્વે નં- 759 પૈકી
1 પૈકી 2માં 0.40.47 હેક્ટર વિસ્તારમાં મહમદ ઇકબાલ ઉસ્માનગી સોરઠીયાની મંજૂર થયેલી લીઝની તપાસ હાથ ધરતા લીઝ વિસ્તારના ક્ષેત્રફળની માહિતી તંત્રને ગેરમાર્ગે દોરવા ખોટી બતાવવામાં આવી હતી અને તપાસણી સમયે ગેરકાયદે લીઝ બૂરાણ કર્યાનું ધ્યાને આવ્યું હતું. જે ગેરરીતિ બદલ બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ- 98,633 મે.ટન ખનીજ ચોરી કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. જેની ખનીજ કિંમત કુલ રૂ. 4.07 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Scroll to Top