Gujarat BJP પ્રદેશ પ્રમુખમાં જો મહિલા નેતાને બનાવામાં આવે તો કોનું નામ નક્કી ! | C.R Patil

Gujarat BJP: ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખ આવવાના છે એ વાત નક્કી છે અને CR પાટીલ પણ કહી ચુક્યા છે કે ગુજરાતને નવા પ્રમુખ મળશે.અને હવે તો હોળાષ્ટક પણ પુરા થયા ધારાસભ્યોએ સાથે મળીને ધુળેટી પણ રમી લીધી ત્યારે કેટલાક નેતાઓએ અત્યારે નવા કપડાં પણ સીવડાવ્યા છે જેની અમે તાપસ કરી તો સમાચાર એવા પણ મળ્યા કે તેઓ મંત્રી બનાવ જઈ રહ્યા છે.

 

Scroll to Top