Vikram Thakor એ પત્રકાર પરિષદમાં મોટા આરોપ લગાવ્યા છે. ગુજરાતના સુપરસ્ટાર અને લોકપ્રિય કલાકાર વિક્રમ ઠાકોર તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં યોજાયેલા કલાકારોના સન્માન સમારંભમાં ઠાકોર સમાજના કલાકારોને આમંત્રણ ન મળવાને કારણે નારાજ થયા છે.વિક્રમ ઠાકરના આ નિવેદન બાદ રાજ્યના અન્ય કલાકારોએ પણ વેદના ઠાલવી હતી.
Vikram Thakor UNCUT | ભાજપ સામે નારાજગી વચ્ચે Kirtidan Gadhavi ને Vikram Thakor નો જવાબ | BJPGujarat
