GONDAL: ગોંડલમાં પૂર્વ MLA જયરાજસિહ વધુ એક વિવાદમાં સપડાયા છે. પુત્ર ગણેશ ગોંડલ બાદ પિતા જયરાજસિંહનો વિવાદ ચર્ચાનો વિષય બન્યો છે. ગોંડલમાં પૂર્વ ધારાસભ્યના બંગલે સપ્તાહ પૂર્વે જે મારકૂટ થઈ હતી, બાદમાં પાઉંભાજીના ધંધાર્થીનો પુત્ર ગુમ થયો હોવાના ગંભીર આક્ષેપો બાદ યુવકનું મૃત્યું થતા, આ મામલે રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે રાજકોટ એસપી હિમકરસિંહ અને મૃતકના પિતા રતનલાલ જાટની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે.
GONDAL RAJKUMAR CASE | રાજસ્થાનના લોકો ‘ચલો ગુજરાત’ નારા સાથે ગુજરાતમાં ધામા નાખશે ? | Jayrajsinh
