અમેરિકા જવાનું સપનું જોતા ભારતીયો માટે આ વર્ષ ઘણું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.ઘણા લોકો પોતાના જીવનની બધી જ કમાણી એજન્ટોને આપી દેતા હોય છે અને પછી અમેરિકા જવા માટે બોર્ડર ક્રોસ કરી પકડાઈ જતા હોય છે. અત્યારે અમેરિકાથી ધડાધડ ડિપોર્ટ થઈ રહેલા લોકોની માહિતી વચ્ચે એક શખ્સની ચોંકાવનારી આપવી ભીતિ સામે આવી છે. જેમાં સુરતના બે એજન્ટોને 35 લાખ રૂપિયા ચૂકવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે, અને તેમને ફરિયાદ પણ નોંધાવી છે.
America માં ગેરકાયદેસર ગયેલા આ સુરતના યુવક સાથે બની અઘટિત ઘટના, સાંભળીને તમે પણ કહેશો આવું તો ના હોઈ
