Jayrajsinh: ગોંડલના ( Gondal ) રાજકુમાર જાટની શંકાસ્પદ મોતની ઘટના પર મોટા સમાચાર સામે આવ્યા છે. કુવાડવા રોડ પોલીસે મૃતદેહનો ફોરેન્સિક PMનો પ્રાઈમરી રિપોર્ટ સામે આવ્યો છે. આ પ્રાઇમરી રિપોર્ટમાં મોતનું કારણ એકસીડન્ટના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. રાજકુમાર જાટના શરીર ઉપર એકસડન્ટ સિવાયની કોઈપણ ઈજાના નિશાન જોવા મળ્યા નથી.રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ દ્વારા પોતાના પુત્રની હત્યા થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
Jayrajsinh પર હ’ત્યાંના આરોપ વચ્ચે રાજકોટ ACPની પત્રકાર પરિષદમાં મોટો ખુલાસો | Rajkumar Jat
