Rajasthan માં Ganesh Gondal અને Jayrajsinh Jadeja નો વિરોધ MLA Sharwan Kumar એ આપી ખુલ્લી ચેતવણી

Rajasthan માં Ganesh Gondal અને Jayrajsinh Jadeja નો વિરોધ હવે રાજસ્થાન પર પડ્યો છે. રાજસ્થાનના નેતા MLA Sharwan Kumar એ ખુલ્લી ચેતવણી આપી છે. ગોંડલના ( Gondal ) રાજકુમાર જાટની શંકાસ્પદ મોતની ઘટના પર મોટા સમાચાર સામે આવ્યા છે. કુવાડવા રોડ પોલીસે મૃતદેહનો ફોરેન્સિક PMનો પ્રાઈમરી રિપોર્ટ સામે આવ્યો છે. આ પ્રાઇમરી રિપોર્ટમાં મોતનું કારણ એકસીડન્ટના કારણે થયું હોવાનું સામે આવ્યું છે. રાજકુમાર જાટના શરીર ઉપર એકસડન્ટ સિવાયની કોઈપણ ઈજાના નિશાન જોવા મળ્યા નથી.

Scroll to Top