Chhotaudepurમાં ૫ વર્ષની દીકરીની બલિ પર MogalDham Kabrau ના મણીધર બાપુએ શું કહ્યું ? | Kutch

Chhotaudepur માં 5 વર્ષની દીકરીની બલિ પર MogalDham Kabrau ના મણીધર બાપુનું નિવેદન સામે આવ્યું છે. પાંચ વર્ષની દીકરીનું જેને મર્ડર કરી નાખ્યું છે 18 વર્ષને કોઈને પેટમાં પાણી નથી હાલતું અને ભણાવ્યા ગણાવ્યા ને આ સુધરા પછી આમ થયું ને પછી આવા સુધરે ભાષા પેલા નો બોલો આ પાંચ વર્ષની દીકરીને મારી નાખી આ તમે આવીને કરો છો શું આ તમારા ઘરે કાલે ઘટના બનશે અને હજી આવી બનવાની છે આ બાપુ બોલે છે મોગલધામથી જાહેરમાં લઈ આવીને રવિવાર નથી આને લટકાવી દયો જાહેરમાં લટકાવી દયો ને કે કાપી નાખો ને કે ગોલી મારી દયો કારણ કે તમારા વિચાર બધાના મરી ગયા હશે.

Scroll to Top