Gir Somnath માં 12 વર્ષ બાદ ચાલુ થયેલ સુગર મિલનો રોચક ઈતિહાસ રહ્યો છે. કોડીનાર સુગર મીલ ન માત્ર ગુજરાત પરંતુ એક સમયે સમગ્ર ભારતમાં પ્રખ્યાત હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ મીલ બંધ હતી. હવે અમીત શાહે ફરી આ મીલ ચાલુ કરવાની હંકાર ભરી છે. અગામી વર્ષોમાં આ મીલ ફરી ચાલુ થશે.
Gir Somnath માં 12 વર્ષ બાદ ચાલુ થયેલ સુગર મિલનો જુઓ રોચક ઇતિહાસ | Kodinar Sugar Mil | Amit Shah
