Rajkot ની SOS સંસ્થામાં સાથી વિદ્યાર્થીઓએ કિશોરને પટ્ટે ને પટ્ટે માર્યો | Rajkot Police

Rajkot: રાજકોટ ખંભાળા સ્થીત sos સંસ્થામાં સાથી વિદ્યાર્થીઓને કિશોરને પટ્ટે મારવામાં આવ્યા હતા. રાજકોટની ખંભાળા સ્થિત SOS (સ્કૂલ ઓફ સાયન્સ) સંસ્થામાં તાજેતરમાં બનેલી રેગિંગની ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને તેના જ સહપાઠીઓએ નિર્દયતાથી માર માર્યો, જેના કારણે વિદ્યાર્થીને ગંભીર ઈજાઓ પહોંચી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સલામતી અને રેગિંગની સમસ્યા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.

Scroll to Top