America માં જો ICE તમારી ધડપકડ કરે તો તમારું Deportation નક્કી એવું માની ના લેતા જુઓ વીડિયો

અમેરિકામાં (America) ઈલીગલ ઇમિગ્રેન્સ ( illegal immigrants )ને પકડીને ડિપોર્ટ કરવાનું હાલ મોટાપાયે અભિયાન ચાલી રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ ( Donald trump )બીજીવાર પ્રેસિડેન્ટ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 334 જેટલા ઈન્ડિયન્સને પણ ડિપોર્ટ કરવામાં આવી ચૂક્યા છે.USCISના એક ડેટા અનુસાર 18000થી પણ વધુ ઇન્ડિયન્સ હાલ અમેરિકામાં (America) ઈલીગલી રહે છે. જેમના ફાઇનલ ડિપોર્ટેશન ઓર્ડર ઇસ્યુ થઈ ચૂક્યા છે. જ્યારે, અમેરિકામાં (America) વિના કોઈ સ્ટેટસે રહેતા ઇન્ડિયન્સની ( illegal immigrants ) સંખ્યા લગભગ સવા સાત લાખ જેટલી થાય છે.

Scroll to Top