Devayat Khavad નો ડાયલોગ મોરે મોરો હવે Khajur Bhai સીંગતેલ અને શેરડીના રસમાં પણ | Dayro | Nitin Jani

Devayat Khavad નો ડાયલોગ મોરે મોરોનો ડાયલોગ જાહેરાતમાં ખુબ જોવા મળે છે. જેમાં Khajur Bhai સીંગતેલમાં ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે લીરબાઈ કૃપા નામની દુકાન શેરડીનો રસ વેચવા પણ આ ડાયલોગનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે રસ્તા પર પોસ્ટર લાગ્યું છે કે, મોરે મોરો રહેવા દો ચા પીતા જાવ આવા પ્રકારની જાહેરાત ડાયલોગ દ્રારા કરવામાં આવી રહી છે.

Scroll to Top