Gujarat માં સરકાર ભરતીના નામે TET-1ના ઉમેદવારો સામે સતત અન્યાય થઈ રહ્યો છે. આ ઉમેદાવાર વાંરવાર ગાંધીનગરમાં આવી પોતાની માંગ રાખી વિરોધ કરતા હોય છે. આ વિરોધ બાદ પોલીસ આ લોકોને ઉઠાવી જતી હોય છે. આ ઉપરાંત આ ઉમેદવારનું કોઈ સાંભળતું પણ નથી. રાજ્યમાં આ પ્રકારની ઘટના થતા ઉમેદવારો હેરાન થઈ જતા હોય છે.
Gujarat માં સરકાર ભરતીના નામે TET-1ના ઉમેદવારો સામે કેમ અન્યાય કરે છે ? | Kuber Dindor
