Rajkot જીલ્લાના ભાજપના નેતા Bharat Boghara ફરી ચર્ચામાં આવ્યા છે. હવે તેમનો ઓડિયો ક્લિપ વાઇરલ થઈ છે. ઓડિયો ક્લિપ વાઇરલ થતા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે Bharat Boghara ગુજરાતના મોટા નેતા છે. તેઓ ભાજપના મોટા હોદ્દા પર પણ છે. તેની ઓડિયો ક્લિપ વાઇરલ થતા ખૂબ ચર્ચા જાગી છે.
Rajkot જીલ્લાના ભાજપના નેતા Bharat Boghara ના ફરી ચર્ચામાં, ઓડિયો ક્લિપ વાઇરલ | BJP Gujarat
