Gujarat ના જાણીતા કલાકારો કેમ ગુજરાત વિધાનસભા ગૃહમાં પોહચ્યાં ? | Mayabhai | Kirtidan | Rajbha

Gujarat: ગુજરાતના જાણીતા કલાકારો ગુજરાત વિધાનસભામાં પહોંચ્યા હતા. જેમાં કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર,કિંજલ દવે સહિત અનેક કલાકારો વિધાનસભામાં હાજર રહ્યા હતા. આ કલાકારોએ વિધાનસભાની ચાલુ કાર્યવહા નિહાળી હતી. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ તમામ કલાકારોને સાલ ઓઠાડી આ કલાકરો સાથે બેઠક કરી હતી. જેમાં શંકર ભાઈ ચૌધરી સહિત ગુજરાતના અન્ય મંત્રી તથા ધારાસભ્ય હાજર રહ્યા હતા.

Scroll to Top