Gopal Italia એ Dhandhukaના Pachchham ગામની ઘટનાને લઈ ભાજપ નેતાઓને આડેહાથ લીધા છે. ધંધુકાના પચ્છમ ગામની અંદર એક માસુમ બાળક સાથે વિકૃત અને ક્રૂર ઘટના બની છે. 21/22 ફેબ્રુઆરીના રોજ જે ઘટના ઘટી પરંતુ ઘણા દિવસો સુધી કોઈ FIR થઈ હતી નહીં. ત્યારબાદ ગઈકાલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલીયાને આ ઘટના વિશે જાણ થઈ અને તેમણે મીડિયાનું ધ્યાન આ ઘટના તરફ દોર્યું અને ત્યારબાદ આ ઘટના પર એફઆઇઆર દાખલ થઈ. આ ઘટના પર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયા જણાવતા કહ્યું હતું કે, આ છોકરા સાથે પહેલી વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું ન હતું,
Gopal Italia એ Dhandhukaના Pachchham ગામની ઘટનાને લઈ ભાજપ નેતાઓને આડેહાથ લીધા ?
