Gujarat માં આગામી 48 કલાક ભારે Paresh Goswami ની મોટી આગાહી | Weather Update | Heat wave

Gujarat માં આગામી 48 કલાક ભારે જોવા મળી રહ્યા છે. જેમાં Paresh Goswami એ મોટી આગાહી કરી છે. રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ અંગ દઝાડતી ગરમીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે 13 માર્ચ સુધી હીટવેવની આગાહી કરી છે. આ સિવાય રાજ્યના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરી દીધું છે. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર આ વર્ષે ગુજરાતમાં ગરમી તમામ રેકોર્ડ તોડશે. આજે રાજ્યના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

Scroll to Top