Dhandhuka: ધંધુકાના પચ્છમ ગામની અંદર એક માસુમ બાળક સાથે વિકૃત અને ક્રૂર ઘટના બની છે. 21/22 ફેબ્રુઆરીના રોજ જે ઘટના ઘટી પરંતુ ઘણા દિવસો સુધી કોઈ FIR થઈ હતી નહીં. ત્યારબાદ ગઈકાલે આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રદેશ પ્રભારી ગોપાલ ઇટાલીયાને આ ઘટના વિશે જાણ થઈ અને તેમણે મીડિયાનું ધ્યાન આ ઘટના તરફ દોર્યું અને ત્યારબાદ આ ઘટના પર એફઆઇઆર દાખલ થઈ.
Dhandhuka ની હોસ્ટેલમાં સગીર સાથે શિક્ષણ જગતની કલંકરૂપ ઘટનામાં પોલીસે શું ખુલાસા કર્યા
