Gondal Murder Case | રાજકુમાર જાટની હત્યા કે હિટ એન્ડ રન ACPએ મોટો ખુલાસો કર્યો છે.ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળ્યો છે.આ મૃતદેહ મળતા ખળભળાટ મચીગયો છે. થોડા દિવસ પહેલા પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના બંગલે યુવાનને ઢોર માર મરાયાનો પણ આરોપ લાગી રહ્યા છે. પીડિત પરીવાર દાવો કરી રહ્યો છેકે,જયરાજસિંહના બંગલે ગયા બાદ યુવાન ગુમ થયો છે.જ્યારે સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ ન મૃતકના પિતાએ SP સમક્ષ ફરિયાદ પણ કરી હતી.પિતાની ફરીયાદ બાદ પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે, મૃતક ગોંડલનો જ ગુમ થયેલો યુવાન હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
Gondal Murder Case | રાજકુમાર જાટની હત્યા કે હિટ એન્ડ રન ACP નો મોટો ખુલાસો | Rajkot Police
