Gondal: ગોડલમાં રાજકુમારના પિતાએ હત્યાની આશંકા કરી હતી. જેના પર Jayrajsinh પર મૃતકમાં પિતાના સવાલ પર ઉઠ્યા હતા. ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલે ગુમ થયેલ યુવકનો મૃતદેહ મળ્યો છે.આ મૃતદેહ મળતા ખળભળાટ મચીગયો છે. થોડા દિવસ પહેલા પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના બંગલે યુવાનને ઢોર માર મરાયાનો પણ આરોપ લાગી રહ્યા છે. પીડિત પરીવાર દાવો કરી રહ્યો છેકે,જયરાજસિંહના બંગલે ગયા બાદ યુવાન ગુમ થયો છે.જ્યારે સમગ્ર ઘટનાની પોલીસ ફરિયાદ ન મૃતકના પિતાએ SP સમક્ષ ફરિયાદ પણ કરી હતી.પિતાની ફરીયાદ બાદ પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે, મૃતક ગોંડલનો જ ગુમ થયેલો યુવાન હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
Gondal રાજકુમારના પિતાએ વ્યક્ત કરી હત્યાની આશંકા, Jayrajsinh પર મૃતકમાં પિતાના ઉઠ્યા સવાલ
