Vinchhiya સંમેલનના સ્ટેજ પરથી Raju Solanki સમાજને લઈ મોટું નિવેદન આપ્યું છે. સમગ્ર ગુજરાતની અંદરથી જેને કોળી સમાજની ચિંતા છે કોળી સમાજની વેદના છે કોળી સમાજની પીડા છે આવા તમામ લોકો સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી આજે વિછિયાની અંદર પોતાના સમાજ માટે હક અને અધિકાર માટે આવ્યો છે હક અને અધિકાર માંગવા માટે આવ્યા છે ત્યારે આ સમાજના લોકો એને કોઈએ વાહન ભાડું નથી આપ્યું એને કોઈએ જમવાની લાલચ નથી આપી એને કોઈએ પ્રલોભનો નથી આપ્યા પરંતુ આ જેટલા બેઠા છે જેટલા લોકો પોતાનું પેટ્રોલ ડીઝલ પોતાનો સમય પૈસા પોતાની મહેનત કરીને અહીંયા પહોંચ્યા છે એ તમામ લોકોને સમાજની પીડા છે.
Vinchhiya સંમેલનના સ્ટેજ પરથી Raju Solanki નો હુંકાર, સરકાર સામે પડકાર | Thakor Koli Samaj
