Vinchhiya ખાતેથી કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં Geni ben Thakorનો હુંકાર કર્યો છે. તેમણે કહ્યું. પહેલાં ઘનશ્યામભાઈ રાજપરાના આત્માને શાંતિ મળે એમના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે. એ દુઃખ સહન કરવાની ભગવાન એ પરિવારને શક્તિ આપે અને ભગવાનને પ્રાર્થના કરીએ. પરિવારને આજે આપણે સૌ ખાતરી આપીએ છીએ કે, ઘનશ્યામભાઈ ભલે આપણી વચ્ચેના હોય પણ સમાજ અને આપ સૌ આ પરિવારની સાથે છીએ જ્યારે પણ આ સમાજને કોઈપણ પ્રકારની આ પરિવારને જરૂર પડશે. ત્યારે આગેવાનો અને સમાજ આ પરિવારની સાથે છે અન્યાય સામે લડે એના ઇતિહાસ રહેતા હોય છે.
Vinchhiya ખાતેથી કોળી-ઠાકોર સમાજના સંમેલનમાં Geni ben Thakorનો હુંકાર | Harsh Sanghvi | Jasdan
