Kodinar અને Talala માં 12 વર્ષથી બંધ સુગર મીલ Amit Shah એ ફરી ચાલુ કરાવી હતી.ખેડૂતો માંગણી કરતા હતા કે સહકાર મંત્રાલય અલગ બનાવો એક નવું મિનિસ્ટ્રી બનાવો કોઈ સાંભળતું નતું કોઈ ગાંઠતું નતું તમે મોદીજીને બીજી વાર પ્રધાનમંત્રી બનાયા અને મોદીજીએ અને પ્રચંડ અવાજથી બોલીએ ભારત માતા કી જય. ભાજપાના બધા કાર્યકર્તાઓએ વચન આપેલું અને મોદી સાહેબનું વચન એટલે પથ્થર પરની લકીર આજે મોદી સાહેબનું વચન પૂરું થવા જઈ રહ્યું છે આ આખા પંથક અને વલસાડ એના દસ હજાર થી વધારે ખેડૂતોને આ સમૃદ્ધિનો દરવાજો ખોલવાનું કામ આ સુગર મિલોના પુનરોદ્ધાર સાથે ચાલુ થઈ
Kodinar અને Talala માં 12 વર્ષથી બંધ સુગર મીલ Amit Shah એ ફરી ચાલુ કરાવતા શું કહ્યું | #sugarmills
