Rahul Gandhi એ કાર્યકર્તાને ભાજપની B ટીમ કહ્યું, પલટવારમાં Yagnesh Dave એ કર્યા આકરા પ્રહાર

Rahul Gandhi એ કાર્યકર્તાને ભાજપની B ટીમ કહેતા Yagnesh Dave એ પલટવાર કરતા આકરા પ્રહાર કર્યા છે. ગુજરાત કોગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે મળીને કામ કરે છે. કોંગ્રેસમાં રહી ભાજપ માટે કામ કરતા કાર્યકરતાને પક્ષ માંથી બહાર કાઢવા પડશે.ગુજરાતની જનતા વેપારી,ખેડુત,યુવાઓ B ટીમને નથી ઈચ્છતી.કોંગ્રેસના કાર્યકરો બબ્બર શેર છે, પરંતુ આ શેરની પાછળથી સાંકળ બાંધેલી છે. હવે ગુજરાતમાં બે કામ કરવાના છે.પહેલું કામ આવા 2 ગૃપને અલગ કરવાના છે. કોંગ્રેસમાં રહી ભાજપ માટે કામ કરતા નેતાને બહાર આપડે કાઢીશું.

Scroll to Top