Virpur ખાતે Gyan Prakash Shwami માફી માંગી, સમાજના આગેવાનો હજુ કેમ ગુસ્સે? | Jalaram Bapa

વીરપુર ખાતે ગઈ કાલે Gyan Prakash Shwami માફી માંગી હતી. છતા સમાજમાં રોષ યથાવત જોવા મળ્યો હતો.સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે વિવાદ થયો છે. આ સાધુએ લોહાણા સમાજના ગુરુ તરીકે ઓળખાતા જલારામ બાપ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપુ સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા. આ નિવેદન આપ્યા બાદ લોહાણા રઘુવંશી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.હવે સમગ્ર ઘટનાનો વિવાદ વકર્તા જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપૂરમાં આવી માફી માંગી હતી.

Scroll to Top