Rahul Gandhi: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે.સવારે સાડા દસ વાગ્યે રાહુલ ગાંધીનું અમદાવાદ એયરપોર્ટ પર આગમન થયું હતું. અમદાવાદ એયરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ સહિતના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. અમિત ચાવડા સહિતના નેતાઓ પણ એયરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.8 માર્ચે મહિલા દિવસ નિમીતે રાહુલ ગાંધીએ અમદાવાદમાં મોટી સભા યોજી હતી.