Rajkot: રાજકોટમાં ચકચારી GST કૌભાંડના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ GST કૌભાંડમાં લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર આ જીએસટી કૌભાંડમાં મકાન આપવાના નામે 18 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. જીએસટી કૌભાંડ કરનાર લોકોના રાજકીય આશીર્વાદ હોવાની વાત સામે આવી હતી.આ કૌભાંડમાં સમીર તન્ના નામના યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું.
Rajkot પોલીસ પર મોટા આરોપ સાથે Newz Room ઓફિસ પર આવ્યા એક ભાઈ, ખુબ મોટા ખુલાસા | Rajkot Police
