Rahul Gandhi: ગુજરાત કોંગ્રેસના નેતા બબ્બર શેર, રાહુલ ગાંધીનો ટોણો કે પછી……

Rahul Gandhi: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે છે.સવારે સાડા દસ વાગ્યે રાહુલ ગાંધી (Rahul Gandhi) નું અમદાવાદ એયરપોર્ટ પર આગમન થયું હતું. અમદાવાદ એયરપોર્ટ પર રાહુલ ગાંધી (Rahul Gandhi) નું સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ સહિતના નેતાઓએ રાહુલ ગાંધી (Rahul Gandhi) નું સ્વાગત કર્યું હતું. અમિત ચાવડા સહિતના નેતાઓ પણ એયરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.8 માર્ચે મહિલા દિવસ નિમીતે રાહુલ ગાંધીએ અમદાવાદમાં મોટી સભા યોજી હતી.

અમદાવાદમાં રાહુલ ગાંધીની ભવ્ય સભા

રાહુલ ગાંધી (Rahul Gandhi) એ સભા સંબોધન કરતી વખતે કહ્યું ગુજરાતમાં ભાજપ સરકાર મહિલાનું અપમાન કરી રહ્યા છે. રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કાર્યકરતાને સંદેશો આપતા કહ્યું હું ગુજરાતની યુવાનોને મળવા આવ્યો છે. ભાજપ સરકારે યુવાનોને ખુબ પરેશાન કર્યા. ગુજરાતના લોકો, ખેડુતો, વેપારી, વિધાર્થીએ ટીમ બનવા માંગત નથી. કોંગ્રેસ પાર્ટમાં નેતાની અછત નથી. તાલુકા સ્તરેથી નેતાઓ છે. ગુજરાતમાં કોંગ્રેસના નેતા બબ્બર શેર છે. રાહુલગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાને ટોણો માર્તા કહ્યું લગ્નના ઘોડાને રાજનીતિમાં અને રાજનિતાના ઘોડાને લગ્રમાં મોકલે છે.

રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાશે

કોંગ્રેસ પાર્ટીનું 8 અને 9 એપ્રિલ 2025 ના રોજ રાષ્ટ્રીય અધિવેશન 64 વર્ષ પછી ગુજરાતમાં યોજાવવા જઈ રહ્યું છે.. તેની તૈયારીઓ માટે એઆઈસીસી સંગઠન મહાસચિવ કે સી વેણુગોપાલ અમદાવાદ આવ્યા હતા, અને અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસ કમિટી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. દરમ્યાન એવી જાહેરાત કરવામાં આવી હતી કે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન માટે તૈયારીઓ ચાલી રહી છે.

 

 

 

Scroll to Top