Gujarat: ગિજરાતમાં Rahul Gandhi એક્સનમાં આવી ગયા છે. જેમાં ગઈ કાલે કોંગ્રેસના નેતાઓ પાસે 5 મુદ્દાનો જવાબ માગ્યો હતો. રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ,વિપક્ષ નેતા,પૂર્વ પ્રમુખ સાથે 2027માં યોજાનારી વિધાનસભા અંગે ચર્ચા કરી હતી. આ બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ,વિપક્ષનેતા અમિત ચાવડા,પૂર્વ પ્રમુખ ભરત સોલંકી, જગદિશ ઠાકોર સહિત અનેક આગેવાન હાજર રહ્યા હતા. આ ઉપરાંત આ બેઠકમાં ગુજરાતના પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા.જેમાં પરેશ ધાનાણી,પ્રતાપ દુધાત,વિક્રમ માડમ,ત્રત્વીક મકવાણા સહિતના આગેવાન હાજર રહ્યા હતા.
Gujarat માં આવી Rahul Gandhi એક્સનમાં કોંગ્રેસના નેતાઓ પાસે 5 મુદ્દાના માગ્યા જવાબ | Gujaratcongress
