Amreli: અમરેલીમાં ગઈ કાલે શૌચાલય બંધ કરી દેતા ભાગે વિરોધ થયો હતો. જેમાં વેપારીઓનું દુકાનો બંધનું એલાન કર્યું હતું. જેમાં દુકાનોની આસપાસ શૌચાલય બંધ કરી દેતા વેપારીઓનું દુકાનો બંઘનું એલાન કર્યું હતું. જેમાં દુકાનો બંધ રહેતા ભારે વિરોધ કર્યો હતો.આ વિરોધ બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
Amreli માં અનોખો વિરોધ જાહેર શૌચાલય બંધ કરી દેતા વેપારીઓનું દુકાનો બંધનું એલાન | Newz Room Gujarat
