Jalaram ભક્તોની મોટી જીત Gnanprakash Swami એ Virpur માં Jalaram Bapa ની માંગી માફી | Lohana Samaj

Jalaram: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી વિવાદમાં આવ્યા છે. સ્વામિનારાયણના જ્ઞાનપ્રકાશ સ્વામી સામે ભારે વિવાદ થયો છે. આ સાધુએ લોહાણા સમાજના ગુરુ તરીકે ઓળખાતા જલારામ બાપ સામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપુ સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા હતા. આ નિવેદન આપ્યા બાદ લોહાણા રઘુવંશી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો હતો.હવે સમગ્ર ઘટનાનો વિવાદ વકર્તા જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપૂરમાં આવી માફી માંગી હતી.

Scroll to Top