Koli-Thakor: કોળી ઠાકોર સમાજમાં મહા સંમેલન પહેલા વિવાદ થતા Raju Solankiએ આક્ષેપ કરનારાઓ પર જેમાં સંમેલનના આયોજકોએ કુંવરજી બાવળિયા સામે કર્યા આક્ષેપ.સંમેલનના આયોજક રાજુ સોલંકીનું નિવેદન.સમાજનું સંમેલન ન થાય તે માટે કુંવરજી બાવળિયા અને સમર્થકો પ્રયાસ કરી રહ્યા છે.આજની બેઠકમાં પણ એમના સમર્થકોએ વિરોધ કર્યોઆ સંમેલન માત્ર સમાજને હક્ક મેળવવા માટે છે. સમાજના સંમેલનમાં કોઈ પણ રાજકીય વાત નહીં કરવામાં આવે. સંમેલનમાં કોઈ પણ વ્યક્તિ પક્ષનો ખેસ પહેરીને સ્ટેજ પર નહીં આવે
Koli-Thakor મહા સંમેલન પહેલા વિવાદ થતા Raju Solanki એ આક્ષેપ કરનારાઓને જુઓ શું કહ્યું | Raju Karpada
