Jalaram Bapa: જલારામ બાપા વિષે GyanPrakash Swamiની અપમાનજનક ટિપ્પણીથી જેતપુરમાં રઘુવંશી સમાજ મેદાને આવ્યું છે.સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત દ્વારા જલારામ બાપા પર ટીપ્પણી કરવામાં આવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ત્યારે સુરત લોહાણા સમાજ દ્વારા ક્લેક્ટર કચેરીએ એકઠા થઈને સંત જલારામ બાપાનું અપમાન કરવા બાદ બાબત તથા વિરુદ્ધ કથામાં ખોટી બફાટ વાતો તથા ટિપ્પણીઓ કરી હિન્દુ ધર્મને ગિરમાર્ગે દોરવા બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ ગેરવાજબી નિવેદન કરનાર સ્વામી વીરપુર જઈને માફી માગે તેવી માગ કરવાની સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું.
Jalaram Bapa વિષે GyanPrakash Swamiની અપમાનજક ટિપ્પણીથી Jetpur રઘુવંશી સમાજ મેદાને | NewzRoomGujarat
