Gujarat: ગુજરાતમાં પ્રમુખની જાહેરાત થાય તે પહેલા નામની જાહેરાત થઈ ગઈ હતી. આ જાહેરાત થતા સવાલ થઈ રહ્યો છે કે ભાજપમાં કોણ ફુટેલુ છે. નિરીક્ષકો પહેલા નામ જાહેર થઈ ગયા છે. આ જીલ્લા પ્રમુખના નામ જાહેર થતા નિરક્ષકો પણ દંગ રહી ગયા હતા. આ જીલ્લા પ્રમુખના નામ જાહેર થઈ ગયા છે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ પદને લઈને આજે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપના નિરીક્ષકો આવ્યા હતા જેમાં જૂનાગઢ ના સાંસદ રાજેશ ચુડાસમાએ ધારી ભાજપના પાયાના પથ્થર ગણાતા અતુલ કાનાણી પર જિલ્લા ભાજપ પ્રમુખનો કળશ ઢોળાયો હતો ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છવાયો હતો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવા પ્રમુખની નિમણૂકને લઈને જિલ્લા ભાજપના નેતાઓ સાંસદ ભરત સુતરીયા, પૂર્વ સાંસદ નારણ કાછડીયા, સાથે ભરત બોધારા સહિતના નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં
Gujarat ભાજપમાં કોણ ફુટેલુ નીકળીયુ, નિરીક્ષકો પહોંચે તે પહેલા જ જીલ્લા પ્રમુખ જાહેર? | CR Patil
