America બોર્ડર પર પકડાતા Indians Political Party નું જીવનું જોખમ હોવાનું કહી નાગરિકતા મેળવે છે ?

America: અમેરીકાની બોર્ડર પર પકડાતા લોકો Indians Political Party નું જીવનું જોખમ હોવાનું કહી નાગરિકતા મળવી રહ્યા છે. આ જોઈ તમારા પણ હોશ ઉડી જશે. આ પહેલા ટ્રમ્પે પણ જાહેરાત કરી હતી કે,અમેરિકાની નાગરિકતા આપતાં જે ‘ગોલ્ડ કાર્ડ’ની જાહેરાત કરવામાં આવી છે એની કિંમત છે 50 લાખ ડોલર એટલે કે લગભગ 44 કરોડ રૂપિયા! સ્વાભાવિક છે કે આ કાર્ડ અમીરોને જ પોસાય. અલબત્ત, આ કંઈ પહેલીવારની સ્કીમ નથી જેના દ્વારા નાણાં ખર્ચીને અમેરિકામાં વસી જવાની સગવડ અપાઈ હોય. અમેરિકામાં EB-5 વિઝાની સગવડ છે જ, જે ખરીદીને દુનિયાનો કોઈપણ માણસ અમેરિકાની નાગરિકતા મેળવી શકે છે. એના માટે ઓછામાં ઓછા 10 લાખ ડોલર એટલે કે 8.8 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડે છે. જોકે, ટ્રમ્પની યોજના મુજબ ઘણું કરીને એપ્રિલ મહિનામાં ‘ગોલ્ડ કાર્ડ’ શરૂ કર્યા બાદ EB-5 વિઝાની સગવડ બંધ કરી દેવામાં આવશે.

Scroll to Top