Jayesh Radadiya: Gyan Prakash Swam સામે Jayesh Radadiya એ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, સ્વામિનારાયણ સંતે કરેલ ટિપ્પણી મામલે ધારાસભ્ય એ પણ ઝંપલાવ્યું.સ્વામિનારાયણ સંપ્રદાયના સંતે કરેલ ટિપ્પણીને વખોડી.ધારાસભ્ય જયેશ રાદડિયા આપ્યું જલારામ બાપા મુદે નિવેદન.વિરપુર છે તે ભૂખ્યા લોકોને ભોજન આપતું સ્થળ.વિરપુર જલારામ લોકો અને ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર.આસ્થાના કેન્દ્ર પર કોઈ પણ ધર્મના સંપ્રદાય કે કોઈ પણ સાધુ સંતોએ વિવાદ ના કરવો જોઈએ