Kirtidan Gadhavi ને કેમ કહ્યા ભાજપના દલાલ ? સ્માર્ટ મીટરના સમર્થન સામે કિર્તીદાનનો ભારે વિરોધ

Kirtidan Gadhavi: લોક સાહિત્યકાર કીર્તીદાન ગઢવીનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ સ્માર્ટ મીટરની ખોટી અફવાઓથી દુર રહેવા અને સ્માર્ટ મીટર અપનાવવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ સુરતમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાનો પણ પ્રતિક્રિયા આપતો વીડિયો વાયરલ થયો છે. જેમા તેમણે કીર્તિદાન ગઢવીની આકરા શબ્દોમાં ટીકા કરી છે અને જણાવ્યું છેકે, સરકારની વાડવાહી કરવાના બદલે પ્રજાનો અવાજ બનવું જોઈએ અને પ્રજાની પડખે ઉભા રહેવું જોઈએ.

Scroll to Top