Swaminarayan સંપ્રદાયના સ્વામી Lohana Samaj ના પ્રમુખ Jitu Lal એ આખરી ચેતવણી આપી છે. આ વિવાદિત નિવેદન સામે રધુવંશી સમાજ અને લોહાણા સમાજના લોકો રસ્તા પર ઉતરી વિરોધ કર્યો છે. જેના પર વૃદ્ધ માજીએ ભારે વિરોધ કર્યો છે. આ માજીનો ગુસ્સો જોઈ તમે પણ ચોકી જશે. વીરપુરમાં લોહાણા સમાજ અને રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાનપ્રકાશ સ્વામીને 24 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.જો જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુરમાં જલારામ બાપાના શરણોમાં આવી દંડવત કરી માફી નહીં માંગે તો અગામી સમયમાં રાજ્ય ભરમાં આંદોલન કરવામાં આવશે.
Swaminarayan સંપ્રદાયના સ્વામી સામે Lohana Samaj ના પ્રમુખ Jitu Lal નો આખરી ચેતવણી સાથે ધ્રુજારો
