Gir Somnath: ગુજરાતના કોડીનારમાં ગજબની ઘટના બની છે. જ્યા કોંગ્રેસની કાર્યલયમાં ભાજપના કાર્યકતા કામ કરતા હોય તેવી માહિતી સામે આવી છે. આ ઘટના બાદ સમગ્ર કૂતિહુલ સર્જાયું છે કે, કોંગ્રેસના કાર્યલયમાં કામ કરતા હોય તેવા દ્ર્શ્યો સામે આવ્યા છે. તમે અત્યાર સુધી એવું સાંભળયું હશે કે કોંગ્રેસના નેતા ભાજપમાં જોડાઈ છે. પરંતુ હવે તો કોંગ્રેસના કાર્યલયમાં ભાજપના નેતા અને કાર્યકરતા કામ કરી રહ્યા છે.
Gir Somnath | કોંગ્રેસ કાર્યાલયમાં બેસી ભાજપના નેતા કરતા હતા વહીવટ પછી થઇ જોવા જેવી | Kodinar
