Gadhada। સ્વામિનારાયણના વિશ્વજીવન સ્વામીનો વધુ એક બીભત્સ VIDEO વાયરલ | Newz Room Gujarat

Gadhada સ્વામિનારાયણના વિશ્વજીવન સ્વામીનો વધુ એક બીભત્સ VIDEO વાયરલ થયો છે. આ વિડિયો સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સાધુ અજ્ઞાત વ્યકતી સામે બીભત્સ માંગણી કરતો હોય છે. આ સાધુ વારંવાર અજ્ઞાત વ્યકતીને ઈશકેરી રહ્યો છે. તેની પાસે બીભત્સ માંગણી કરી રહ્યો છે. છેલ્લા કટલાક દિવસોથી રાજ્યમાં સતત આવા પ્રકારની ઘટના સામે આવી રહી છે. જેના કારણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થઈ રહ્યો છે.

 

Scroll to Top