Koli Samaj: આજે વિધાનસભા ખાતે આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગંભીર મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજે મેં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાની વાત રજૂ કરી છે. મેં આજે મુખ્યમંત્રી સમક્ષ પોતાની માંગ રજૂ કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજના વિવિધ સામાજિક આંદોલન થયા અને તે આંદોલનોને દબાવી નાખવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પર પોલીસ કેસ કરવામાં આવ્યા છે. તો આવા આંદોલનોમાં કરવામાં આવેલા કેસોને સરકાર પર ખેંચે.
Koli Samaj ના વિરોધ બાદ MLA Umesh Makwana મુદ્દો વિધાનસભા ગૃહમાં લઈને ગયા | Vinchhiya | Bavaliya
