Donald Trump | ખોટી માહિત આપી America માં પોહચેલા લોકો પર હવે થશે આ કાર્યવાહી | illegal immigrants

Donald Trump: ગુજરાતમાંથી વર્ષોથી લોકો અમેરિકા જાય છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે અમેરિકા ઘૂસવાના કિસ્સામાં ખૂબ જ વધારો થયો છે અને તેમાં પણ મહેસાણા જિલ્લાના ડિંગુચા ગામના પટેલ પરિવારનાં પતિ-પત્ની અને તેમનાં બે બાળકોના અમેરિકામાં ગેરકાયદે ઘૂસતા સમયે થયેલા મોતના સમાચારે અમેરિકા જવાના ડંકી રૂટ અને તેના ખતરાને લઇને ફરી એકવાર લોકો અને સરકારને હચમચાવી દીધા હતા.

Scroll to Top