Gir Somanath કલેક્ટરને સરકારે આ કામ માટે આપી લીલીઝંડી Dinu Bogha Solanki ની મુશ્કેલી વધી ?

Gir Somanath: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગીર સોમનાથના પ્રવાસે હતો. આ પ્રવાસ દરમિયાન એક તસ્વીર સામે આવી હતી. જેમાં Gir Somanath ના કલેક્ટર તથા વડાપ્રધાન મોદી બંન્ને એકબીજાને નમસ્તે કરતા હોય તેવી તસ્વીર સામે આવી હતી. આ ઘટના બાદ ગીર સોમનાથ તથા રાજ્યમાં ચર્ચા થઈ રહી છે કે, Gir Somanath ના કલેક્ટરને કાર્યવાહી કરવાની લીલીઝંડી મળી ગઈ છે. તેવા સંકેતો મળી રહ્યા છે.  જોકે Gir Somanath ના કલેક્ટરને લીલીઝંડી મળતા Dinu Bogha Solanki ની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેેમ છે. હવે જોવાનું એ રહ્યું કે ગીર સોમનાથમાં કોના નામનો સિક્કો ચાલે છે.

Scroll to Top